પ્રભાવ તારીખ: 17 August 2025
વેબસાઇટ નામ: www.villageeform.co.in
આ વેબસાઇટ મારફતે સરકારી ફોર્મ ભરવા, ડાઉનલોડ કરવા અને છાપવાની સહાય આપવામાં આવે છે. અમે કોઈપણ સરકારી વિભાગ સાથે સીધા જોડાયેલા નથી.
ફોર્મમાં આપેલી તમામ માહિતી માટે યુઝર જ સંપૂર્ણ જવાબદાર છે. ખોટી માહિતીના કારણે જો અરજી રદ થાય, તો વેબસાઇટ તેની જવાબદાર નહીં હોય.
ફોર્મ સફળતાપૂર્વક ભર્યા બાદ ડાઉનલોડ અને છાપવાની સુવિધા ઉપલબ્ધ છે.
તમારા ડેટાને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે અને કોઈ તૃતીય પક્ષ સાથે શેર કરવામાં નહીં આવે.
વેબસાઇટ ફક્ત ટેકનિકલ સહાય આપે છે. યૂઝર દ્વારા આપેલી માહિતી માટે અમે જવાબદાર નથી.
નિયમ ભંગ થવા પર અમે ખાતું રદ કરવાનો અધિકાર રાખીએ છીએ.
આ શરતો ક્યારે પણ બદલાઈ શકે છે. બદલાયેલા નિયમોનો સ્વીકાર કરવા માટે વેબસાઇટનો ઉપયોગ કરવો પૂરતો રહેશે.
આ શરતો ભારત ના ગુજરાત રાજ્યના કાયદાઓ હેઠળ આવે છે. કોઈ વિવાદ હલ કરવા માટે સ્થાનિક ગુજરાત રાજ્ય ના દેવભુમી દ્વારકા જીલ્લાના ન્યાયાલયમાં જવું પડશે.
ઈમેલ: support@yourwebsite.com
ફોન: +91-XXXXXXXXXX